દામનગરનું ગૌરવ : મયંક ઠાકર અમેરિકી ગર્વમેન્ટ સર્ટીફાઇડ હિમોડાયાલિસિસ ટેક્નિશયન પરીક્ષામાં ઉતીર્ણ

દામનગરનું ગૌરવ : મયંક ઠાકર અમેરિકી ગર્વમેન્ટ સર્ટીફાઇડ હિમોડાયાલિસિસ ટેક્નિશયન પરીક્ષામાં ઉતીર્ણ
Spread the love
દામનગર ઠાકર પરીવારનું ગૌરવ દામનગરના વતની મયંક ઘનશ્યામભાઈ ઠાકર હાલ અમદાવાદ જે ઓ એ સર્ટીફાઇડ હિમોડાયાલીસીસ ટેક્નીશિયન અને અમેરીકન ગવૅમેન્ટ સર્ટીફાઇડ, બોનેટની પરીક્ષા હૈદરાબાદ લેવામાં આવેલ જેમાં તેઓ ઉતીર્ણ થયા છે. જાણવા મળેલ છે.કે આ પરીક્ષામાં ભારત માંથી અત્યાર સુધીમાં માત્ર ૨૫ થી ૨૬ ટેક્નિશિયન જ પાસ થયેલ છે અને ગુજરાતમાં માત્ર ૨. ટેકનિશિયન. જેમાં દામનગરના મયંકભાઈ ઠાકરનો સમાવેશ થયેલ છે જે દામનગર શહેરનું ગૌરવ વધારેલ છે.
Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!