વઘઇની વોર્ડ ૯ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર રાહુલ પટેલ

વઘઇ ખાતે આગામી 13 ઓક્ટોબરે યોજાનાર ગ્રામ પંચાયત ની વોર્ડ નંબર (9) ની પેટા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે રાહુલ પટેલ એ આજ રોજ કોંગ્રેસી કાર્યકરોની જનમેદની સાથે ઉમેદવારી પત્ર નોંધાયુ હતુ જેમાં ઉપસ્થિત કોગ્રેસી કાર્યકર્તાઓ તેમજ હોદેદાર મોહન ભોયે રવુભાઇ પાનવાલા દિપ્તેશ પટેલ મનોજ સુરતી એ રાહુલ પટેલની જંગી મતોથી જીત થાય એવી શુભેચ્છા પાઠવી હતી.