ડાંગમાં દારૂના ગુનામાં નાસતો-ફરતો વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી LCB

મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લા Lcb પી. એસ. આઇ. મકવાણા અને એમની ટીમને બાતમીના આધારે નાસતો ભાગતો CRFC કલમ 41 પ્રોહી .મુજબ દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી મહેશ વિશે બાતમી મળતા Lcb પોલીસે ચક્રો ગતિમાન કર્યાં હતાં. જ્યારે આ બાબતની પૂર્વ બાતમી આધારે વધઇના બારખાંધ્યા ફોરેસ્ટ ચેક પોસ્ટ પર વોચ ગોઠવી આરોપી મહેશ શાંતારામ ઉ. 27 રહે. કૂકડને તા. સુરગાણા જી. નાસિક (મહારાષ્ટ્ર) ને વધઇ પોલીસ સ્ટેશને નોંધાયેલ 3 ગુર ન. 72/2018 પ્રોહી . કલમ. 65 (એ)( ઇ) 98/2 મુજબ ના ગુનામાં ડાંગ Lcb ના પી. એસ. આઇ મકવાણા અને એમની ટીમે વોન્ટેડ આરોપી મહેશને દબોચી લઇ આગળની કાયદેસરની કાર્યવાહી કરવા વધઇ પોલીસને સુપરત કર્યો હતો