સોમનાથ મહાદેવના દર્શન માટે પધારેલા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી

તા.13.1.2020 ના રોજ સોમનાથ મહાદેવ ના દર્શન માટે આજે પધારેલા ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
*આજરોજ સોમનાથ મહાદેવ ના દર્શન માટે ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી પધારેલ દર્શન કરી જળભિષેક કરી ધન્યતા અનુભવી હતી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તેમજ આગેવાનો નુ સ્મૃતિ ચિન્હ ફોટો આપીને સન્માનિત કરાયા હતા.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)