કડીના નગરાસણ ગામના ૩ વર્ષના બાળકને પતંગની દોરી વાગતાં ઘાયલ

કડી ના નગરાસણ ગામમાં રહેતા ગોહિલ દશરથજી વેલુંજી તેમનો ત્રણ વર્ષના પુત્ર રુદ્ર ને બાઇક માં આગળ બેસાડી જઈ રહ્યા હતા ત્યારે ગળામાં ચાઈનીઝ દોરી વાગતા તાત્કાલિક સારવાર અર્થે કડી ની ભાગ્યોદય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યાંથી વધુ સારવાર અર્થે કડી ના ધારાસભ્ય ની મદદ થી અમદાવાદ ખાતે સત્યમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.