લવાણા ગામમાં ઓલીયાપીરની તીથી નિમિત્તે તીથી ભોજન અપાયું

લવાણા મુકામે ગ્રામજનો દ્વારા ઓલિયા પીર ની તિથિ નિમિતે લોકનિકેતન વિનયમંદિર લવાણા ના બાળકો તથા શ્રી લવાણા પ્રાથમિક શાળા, ખીમાતપુરા પ્રાથમિક શાળા, શિવનગર પ્રાથમિક શાળા, મહાદેવપુરા પ્રાથમિક શાળા, કરશનપુરા પ્રાથમિક શાળા, વાઘપુરા પ્રાથમિક શાળા, મેહાપુરા પ્રાથમિક શાળાના બાળકોને ઓલીયાપીર પીર દાદા ની તીથી નિમિત્તે 2000 બાળકો ને તીથી ભોજન આપવામાં આવ્યું હતું.
રઘુભાઈ નાઈ (દિયોદર)