ઇગ્લીશ દારૂમાં પકડાયેલ આરોપીઓને પાસા કરતા રાજકોટ પોલીસ કમિશનર

ઇગ્લીશ દારૂમાં પકડાયેલ આરોપીઓને પાસા કરતા રાજકોટ પોલીસ કમિશનર
Spread the love

રાજકોટ

ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઈસમો આવા ગુનાઓ કરતા અચકાય અને ઇગ્લીશ દારૂના ગુનાઓ માં પકડાયેલ ઇસમને પાસા વોરંટની બજવણી કરી વડોદરા જેલ હવાલે મોકલી આપવા તજવીજ હાથ ધરેલ છે.

પાસા અટકાયતી

ભુપેન્દ્ર માંકડભાઈ ભારદ્વાજ. ઉ.33 રહે. માયાણીનગર આવાસ યોજના કવાર્ટર રાજકોટ.

કામગીરી કરનાર અધીકારીઓ

પોલીસ ઈન્સપેક્ટર એન.એન.યુડાસમા તથા જે.એસ.ચંપાવત તથા પરેશભાઇ જારીયા તથા અરૂણભાઈ બાંભણીયા.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!