રાજકોટ જીલ્લાના ઉપલેટાના ગણોદ તણસવા રોડ પર ગોકુલ પ્લાસ્ટીકના કારખાનામાં ભયંકર આગ

રાજકોટ જીલ્લાના ઉપલેટાના ગણોદ તણસવા રોડ પર ગોકુલ પ્લાસ્ટીકના કારખાનામાં ભયંકર આગ
Spread the love

રાજકોટ જીલ્લાના ઉપલેટા નાં ગણોદ તણસવા રોડ પર આવેલ ગોકુલ  પ્લાસ્ટીક નાં કારખાના માં ભયંકર આગ લાગી ઉપલેટા ધોરાજી જેતપુરનાં નગરપાલિકા ફાયર ફાઈટરો ઘટના સ્થળ પર પહોંચવા માટે નીકળેલ ઉપલેટાનાં પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા આગ શોર્ટ સર્કિટને કારણોસર લાગી હતી અંદાજે બે થી અઢી કરોડ રૂપિયાનું નુકશાન થયાનું અનુમાન સદ્દનસીબે કોઈ જાનહાની થઇ નથી.

રિપોર્ટ : વિપુલ ધામેચા (ઉપલેટા)

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!