અમરેલી જિલ્લા સ્તરના રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિન ૨૬મી જાન્યુઆરીની રાજુલા ખાતે કરાશે

અમરેલી જિલ્લા સ્તરના રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિન ૨૬મી જાન્યુઆરીની રાજુલા ખાતે કરાશે
Spread the love

અમરેલીના રાજુલા ખાતે ૭૧માં રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દીનની જિલ્લા સ્તરની ઉજવણી નામદાર જિલ્લા કલેકટર આયુષ ઓકના વરદહસ્તે સલામી આપી ધ્વજવંદન કરી ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ઉજવાશે પુરા અદબથી ૭૧માં રાષ્ટ્રીય પર્વની રંગારંગ જિલ્લા સ્તરની ઉજવણી રાજુલા ખાતે કરાશે. જિલ્લાભરના અનેકો અગ્રણી ઓ સરકારી તંત્ર ઉચ્ચ અધિકારી શ્રી ઓ રાજસ્વી સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સ્તરના રાષ્ટ્રીય પર્વની ભવ્ય ઉજવણી કરાશે.

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!