લાઠી તાલુકા સ્તરના રાષ્ટ્રીય પર્વની ભીગરાડ ખાતે તાલુકા મામલતદાર મણાતના હસ્તે સલામી આપી ધ્વજવંદન કરાશે

દામનગર લાઠી તાલુકા સ્તરની રાષ્ટ્રીય પર્વની ઉજવણી ભીગરાડ ખાતે તાલુકા મામલતદાર શ્રી મણાતના હસ્તે સલામી આપી ધ્વજવંદન કરી કરાશે લાઠી તાલુકાના મોર્ડન વિલેઝ ભીગરાડ ખાતે ૭૧ માં પ્રજાસત્તાક દિન ૨૬ મી જાન્યુઆરીની રંગારંગ ઉજવણી માં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે શાનદાર રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાશે સામાજિક રાજસ્વી સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત તાલુકા ભરના અનેકો અગ્રણીઓની ઉપસ્થિતિ માં ભીગરાડ ખાતે લાઠી તાલુકા સ્તરના રાષ્ટ્રીય પર્વની ભવ્ય ઉજવણી કરાશે.
રિપોર્ટ : નટવરલાલ ભાતિયા