લાઠીના ચાવંડ પીએસસી ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

લાઠીના ચાવંડ પીએસસી ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
Spread the love
  • રક્તદાન એ મહાદાન ના સંદેશ સાથે  તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા એ રક્તદાન કર્યું

ચાવંડ ખાતે રક્તદાન કેમ્પ નો પ્રારંભ જનકભાઈ તળાવીયા ના  વરદહસ્તે દીપપ્રાગટય કરી કરાયું  કેમ્પ નો પ્રારંભ તાલુકા પ્રમુખે પોતે રક્ત કરી રક્તદાન કરો નો સંદેશ આપ્યો હતો આજરોજ  ચાવંડ ખાતે રકતદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે લાઠી તાલુકા પંચાયત પ્રમુખશ્રી જનકભાઈ તળાવીયા એ રકતદાન કેમ્પ નું ઉ્ઘાટન રક્તદાન ની મહતા અંગે ટકોર કરી હતી આ કેમ્પ માં જેમાં અમરેલી  જિલ્લા પંચાયત સદસ્ય ઘનશ્યામભાઈ રાઠોડ

પૂર્વ મહિલા અને બાળ વિકાસ ચેરમેન તેમજ પૂર્વ જિલ્લા પંચાયત આરોગ્ય ચેરમેન વિજયભાઈ યાદવ નવરંગ હોટલ વાળા તેમજ ચાવંડ પી.ઍચ. સી સેન્ટરના ડોક્ટર મુકેશસિંહ એ રકતદાન કેમ્પમાં રકતદાન કરી ચાવંડ ગામ ના લોકો ને રકતદાન કરવા આહવાન કરવા રક્તદાન ની મહતા દર્શાવતા અગ્રણી જનકભાઈ તળાવીયા.

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા 

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!