ભાવનગર શિશુવિહાર આયોજિત એગ્રોસેલ લિમિટેડના સૌજન્યથી આરોગ્ય શિબિર

ભાવનગર શિશુવિહાર આયોજિત એગ્રોસેલ લિમિટેડના સૌજન્યથી આરોગ્ય શિબિર
Spread the love

ભાવનગર શિશુવિહાર આયોજિત એગ્રોસેલ લિમિટેડનાં સહયોગથી  શિશુવિહાર દવારા તા.25 જાન્યુઆરીનાં રોજ ભૂભંલી હાઈસ્કૂલ શાળામાં 92 વિધાર્થીઓની હીમોગ્લોબીન તપાસ કરવામાં આવેલ. તેમજ 7 વિધાર્થીઓને  દવાનું વિતરણ કરવામાં આવ્યું.આ આરોગ્ય કેમ્પમાં V.R.T.I નાં શ્રી શ્રદ્ધાબેન ઉપસ્થિત રહયા હતાં. શિશુવિહાર સંસ્થાનાં કાર્યકર શ્રી રેખાબહેન તથા શ્રી રાજુભાઈ એ સેવા આપેલ.

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!