બરોડા હેલ્પીંગ હેન્ડ્સ સોશિયલ વર્કીંગ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓને ઉપયોગી સ્ટેશનરીનું વિતરણ

બરોડા હેલ્પીંગ હેન્ડ્સ સોશિયલ વર્કીંગ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓને ઉપયોગી સ્ટેશનરીનું વિતરણ
Spread the love

કોઈપણ સેવાકીય કાર્યોમાં હમેશા અગ્રેસરજ હોઈ એવા બરોડા હેલ્પીંગ હેન્ડ્સ સોશિયલ વર્કીંગ ગ્રુપ દ્વારા આજરોજ 2/2/20 કુંઢેલા પ્રાથમિક શાળા ડભોઇ ખાતે ૨૭૫ જેટલા વિદ્યાર્થીઓને ભણતરમાં ખુબજ ઉપયોગી થઈ રહે તેવા ખુબજ ઉમદા હેતુથી સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં મુખ્ય અતિથિ દિલીપભાઈ સોલંકી કિશોરભાઈ મોહિતે મિલિનભાઈ વડનેરકર તેમજ શ્રીમતી સરલાબેન સિરકે ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે બરોડા હેલ્પીંગ હેન્ડસ ટીમના સદસ્ય પણ ખુબજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!