પાલનપુર દાતા હાઇવે લોકનીકેતન હાઇવે રોડ નજીક જાડ પર લટકતી લાશ મળી આવી

- ઘટના સ્થળ પર લોકોના ટોળે ટોળા મોટી સંખ્યામાં ભેગા થયા હતા
- પોલીસ ને જાણ થતા પોલીસ ઘટના સ્થળપર આવી તપાસ હાત ધરી
- તપાસમા મુતક યુવકનુ નામ રાજુભાઇ બાબૂભાઇ પરમાર ગામ પાંન્છા તા.દાતા (ઉમર.૨૦) ધંધો મજુરી, પરણીત
- સમગ્ર ઘટનાની આગળ તપાસ ચાલુ છે વધુ તપાસમો કઇક સંકાસ્પદ નિકળશે તેવી ચરચા
આમીન પરમાર, બનાસકાંઠા