Post Views:
407
- ઇડર તાલુકાના આરસોડિયા ગામમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ
- છેલ્લા કેટલા સમયથી દેશી દારૂના અડ્ડા ચાલતા હોય દારૂડિયા બેફામ બન્યા હતા
- પોલીસને પણ રજુઆત કરતા પરિણામ શૂન્ય મળ્યું હતું
- ત્રસ્ત થઈ ગ્રામજનોએ દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરી
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)