ચોટીલા હાઇવે રોડ ઉપર કેસરપર બોર્ડ પાસેથી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ

સુરેન્દ્રનગર અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ – ૪૭૬૪ કિ . રૂ. ૧૪,૨૯,૨૦૦/- ટ્રેક કી . રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા અન્ય મળી કુલ રૂ . ૨૪ , ૨૯ , ૭૦૦ / – ના મુદામાલ સાથે એક ઇસમ ઝડપાયો ડે . પોલીસ અધિક્ષક સાહેબ શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ નાઓએ જીલ્લામાંથી પ્રોહી જુગારની બદી સંપૂર્ણપણે નેસ્તનાબુદ કરવા અલગ અલગ ટીમો બનાવી પરીણામલક્ષી કામગીરી કરવા શ્રી ડી . એમ . હોલ સાહેબ પોલીસ ઇન્સ્પેકટર એલ . સી . બી . સુરેન્દ્રનગર નાઓને સુચના આપેલ.
જે અન્વયે શ્રી ડી . એમ ઢોલ સાહેબે પો . સબ ઇન્સ . શ્રી વી . આર . જાડેજા સાહેબ તથા એલ . સી . બી . ટીમને જીલ્લામાંથી પસાર થતા હાઇવે રોડ ઉપર ખાસ પેટ્રોલીગ હાથ ધરી વીદેશી દારૂની હેરાફેરી અટકાવવા વધુમાં વધુ કેશો શોધી કાઢવા સુચના આપી પેટ્રોલીંગમાં રવાના કરેલ , જે અન્વયે એલ . સી . બી . ટીમ દ્વારા હાઇવે પેટ્રોલીંગ હાથ ધરી સચોટ બાતમી હકીકત મેળવેલ કે ટ્રક નંબર એચઆર-૬૯-એ-૩૫૫૬ વાળીનો ચાલક પોતાના કજા ભોગવટાની સદર ટ્રકમાં ગે . કા . પરપ્રાંતિય ભારતીય બાનવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ભરી અમદાવાદ રાજકોટ હાઇવે પર અમદાવાદ તરફથી રવાના થઇ સાયલા , ડોળીયા બાઉન્ડ્રીથી પસાર થઇ રાજકોટ તરફ જનાર છે.
તેવી ચોકકસ બાતમી હકીકત મેળવી પુરતી તૈયારી સાથે તાત્કાલીક આયા બોર્ડ નજીક આવેલ કેસરપર ગામના બોર્ડ પાસે વોચ તપાસ ગોઠવી આરોપી સંદીપકુમાર ઉર્ફ સોન S / o રોહતાસસીંગ મસદીસીંગ ચૌધરી જાતે . જાટ ઉવ . ૩૦ ધંધો . ડ્રાયવીંગ રહે . જાગશી તા . ગોહાના જી . સોનીપત હરીયાણા વાળાને પોતાના કજા ભોગવટાની ટાટા ટ્રક ને – એચ આર – ૬૯ – એ – ૩૫૫૬ વાળીમાં ગે . કા પાસ પરમીટ વગર અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની ૭૫૦ મીલીની કાચની કંપની સીલબંધ બોટલો નંગ – ૪૭૬૪ કિ . રૂ . ૧૪ . ૨૯ , ૨૦૦ / – તથા ટ્રક નં – એચઆર – ૬૯ – એ – ૩૫૫૬ કી . રૂ . ૧૦ , ૦૦ , ૦૦૦ / – તથા મોબાઇલ નંગ – ૧ કિ . રૂ . ૫૦૦ / – તથા બીલ્ટી પાના નંગ – ૫ કિ . રૂ . ૦૦ / – તથા આર . ટી . ઓ લગત કાગળોની ફાઇલ કિ . રૂ . ૦૦ / – તથા તાડપત્રી રસ્સી કિ . રૂ . ૦૦ / – તથા આરોપીનું ડ્રા . લા – ૧ કિ . રુ . ૦૦ / – એમ મળી કુલ રૂ . ૨૪ , ૨૯ , ૭૦૦ / – ના મુદામાલ સાથે વિદેશી દારૂની હેરાફેરી કરતા પકડી પાડી , તેમજ આરોપી પ્રદીપ ચૌધરી જાટ રહે . સોનીપત , દીલ્હી વાળો બાયપાસ રોડ , બસ સ્ટેન્ડ પાછળ વાળાએ સદર ટ્રકમાં ઉપરોકત ભારતીય બનાવટનો વીદેશી દારૂનો જથ્થો ભરી પ્રતીબંધીત ગુજરાત રાજયમાં કટીંગ વેચાણ અર્થે મોકલાવી.
આરોપીએ સદર વીદેશી દારૂનો જથ્થો વેચાણ કટીંગ અર્થે મંગાવી આરોપી ને – ૨ તથા ૩ નાઓ રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવી આ કામના તમામ આરોપીઓએ એકબીજાના મેળાપીપણાથી વિદેશી દારૂની હેરાફેરી કરી કરાવી ગુનો કરેલ હોય તમામ ઇસમો વિરુધ્ધ પ્રોહી ધારા મુજબ સાયલા પોલીસ સ્ટેશાન ખાતે ગુન્હો રજી કરાવી , આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે . રેડીંગ પાર્ટી – એલ . સી . બી . ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી . એમ . ઢોલ સાહેબની સચોટ બાતમી હકીકત તથા સુચના માર્ગદર્શન મુજબ એલ . સી . બી . ટીમના પો . સબ ઇન્સ . શ્રી વી . આર . જાડેજા સાહેબ તથા એ એસ . આઇ . નરેન્દ્રસિંહ દિલાવરસિંહ તથા વાજસુરભા લાલુભા તથા રૂતુરાજસિંહ નારસંગભા તથા નારણભાઇ દેવજીભાઇ તથા પો હેડ . કોન્સ . જુવાનસિંહ મનુભા તથા અમરકુમાર કનુભા તથા નિકુલસિહ ભુપતસિંહ તથા પો . કોન્સ . દિલીપભાઇ ભુપતભાઇ તથા સંજયભાઇ પ્રવીણભાઇ તથા અનિરૂધ્ધસિંહ અભેસંગભા તથા ગોવિંદભાઈ આલાભાઇ તથા સંજયસિડ્ડ ઘનયામસિંહ તથા જયેન્દ્રસિંહ જેઠીભા તથા કુલદીપસિંહ હરપાલસિંહ તથા અજયસિંહ વિજયસિંહ તથા અશ્વિનભાઇ ઠારણભા તથા ચમનભાઇ જશરાજભાઇ ઐ રીતની ટીમ દ્વારા સચોટ બાતમી આધારે રેઇડ કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી વિદેશી દારૂ નો સફળ કવોલીટી કેસ શોધી કાઢેલ છે .
રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (સુરેન્દ્રનગર)