ચોટીલાના ગુંદા ગામે ગાંધીનગરની વિજિલન્સ ટીમે દૂધના ટેન્કરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

ગાંધીનગર ની વિજિલન્સ ટીમે ચોટીલા ના ગુંદા ગામ પાસે આવેલ વિસ્તાર માંથી 5095 દૂધ ના ટેન્કર માંથી વિદેશી દારૂ નો જથો ઝડપી પાડી ઓપરેશન હાથ ધર્યું હતું..
રૂ.26,92,000 ના મુદામાલ સાથે વિદેશીદારૂ ઝડપાયો
દારૂ નું કટિંગ ની કામગીરી ચાલુ થાય તે પહેલા ઓપરેશન પાર પાડ્યું. રેડ માં રાજસ્થાન ના જાલોર જિલ્લા ના જોગવ ગામ નો શંકરલાલ જગરામરામ બિશનોઈ ની ઝડપી પાડ્યો અને વાહન ચાલક નાશી છૂટતા વિજિલન્સ ટીમે ચોટીલા ના નાની મોલડી પોલીસ સ્ટેશન માં સોંપવાની કામગીરી હાથ ધરી.
રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (સુરેન્દ્રનગર)