અમરેલી જિલ્લાના મોટી કુકાવાવ મુકામે ઈસરો એક્ઝિબિશન

માનનીય કલેકટરશ્રીની અધ્યક્ષતામાં શિક્ષણ અધિકારીશ્રીના માર્ગદર્શન તળે એવમ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અમરેલીના સંપૂર્ણ સહયોગ એવમ ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગવર્મેન્ટ ગુજરાત ગાંધીનગર પુરુષને કોમ્યુનિકેશન સાયન્સ મ્યુઝિયમ અને બાલ અમરેલીના સંયુક્ત rock space on v એક્ઝિબિશન રીયલ તાલુકામાં કુમકુમ તાલુકાના કુમાર વિદ્યાલયના ગ્રાઉન્ડમાં એક્ટીવેશન ખુલ્લું મૂકવામાં આવે તેમજ આ તકે આવેલ વૈજ્ઞાનિક પ્રશાંત શાહ તેમજ સહાયક વૈજ્ઞાનિક સચીનભાઈ ચૌહાણ દ્વારા બાળકોને વિસ્તૃત માહિતી આપવામાં આવેલ છે.
જેમાં પ્રાથમિક અને માધ્યમિક ના કુલ 1242 બાળકો તેમજ શિક્ષકોએ પ્રદર્શન નિહાળવા આ કાર્યક્રમને સફળ બનાવવા બીઆરસી ભાવેશભાઈ ગોંડલીયા, કિશોરભાઈ રંગાડીયા, વસંતભાઈ કોરાટ, કિરીટભાઈ જોશી, નીતિનભાઈ પંડ્યા તેમજ બીઆરસી સ્ટાફે સહયોગ આપેલ તેમજ આચાર્ય શ્રી મેહુલભાઇ સુખડિયા માધ્યમિક શાળાના સ્ટાફ મિત્રોએ સહયોગ આપેલ આ કાર્યક્રમમાં માનસી ગુજર, મુકેશભાઈ પટેલ વગેરે હાજરી આપી હતી તેમજ ઈસરો સ્પેસને લગતી ચિત્ર સ્પર્ધાનું આયોજન કરી બાળકોને મોમેન્ટો આપી પ્રોત્સાહન કરવામાં આવેલ છે.
રીપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)