દામનગર BAPS સંસ્થાના સંત શ્રી નિલકંઠસ્વરૂપ સ્વામીની નિશ્રામાં પ્રશિક્ષણ શિબિર

દામનગર BAPS સંસ્થા દ્વારા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ૨૦૨૦/૨૧ પારિવારિક શાંતિ અભિયાન અંતર્ગત પ્રશિક્ષણ શિબિર યોજાય તાલુકા કલ્યાણ મંડળની ઝેડ એમ અજમેરા ગર્લ્સ સ્કૂલ ખાતે શ્રીસ્વામી નીલકંઠસ્વરૂપદાસની નિશ્રામાં શિબિર યોજાય દામનગર ક્ષેત્રના સત્સંગીએ તાલીમ શિબિરમાં આગામી શતાબ્દી મહોત્સવ સેવારત રહેવા અંગે વિવિધ બાબતોથી અવગત કરાયા હતા.
દામનગર BAPS સંસ્થાના સ્વામી નીલકંઠસ્વરૂપદાસની નિશ્રા માં પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ ૨૦૨૦/૨૧ પારિવારિક શાંતિ અભિયાન અંતર્ગત સ્વંયમ સેવકોને પ્રશિક્ષિત કરતી શિબિર યોજાય. વર્ષ ૨૦૨૦/૨૧ માં પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ પારિવારિક શાંતિ અભિયાનની ઉજવણી મહોત્સવમાં સ્વંયમ સેવકોને શિક્ષિત કરતી શિબિર શહેરની ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે યોજાય. દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી ૧૫૦ થી વધુ ભાઈ બહેનોએ આ તાલીમ શિબિર માં ભાગ લીધો હતો. વીડિયો પ્રોજેક્ટર દ્વારા સમાજસેવી પ્રવૃત્તિ ની બહેતરીન જાણકારી આપતા નિષ્ણાંતો એ સ્વંયમ સેવકોને પારિવારિક શાંતિ માટે મનનીય માર્ગદર્શન આપ્યું હતું.
દામનગર BAPS સંસ્થા દ્વારા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ૨૦૨૦/૨૧ પારિવારિક શાંતિ અભિયાન અંતર્ગત પ્રશિક્ષણ શિબિર યોજાય તાલુકા કલ્યાણ મંડળ ની ઝેડ એમ અજમેરા ગર્લ્સ સ્કૂલ ખાતે શ્રીસ્વામી નીલકંઠસ્વરૂપદાસ ની નિશ્રા માં શિબિર યોજાય દામનગર ક્ષેત્ર ના સત્સંગી એ તાલીમ શિબિર માં આગામી શતાબ્દી મહોત્સવ સેવારત રહેવા અંગે વિવિધ બાબતો થી અવગત કરાયા હતા. દામનગર BAPS સંસ્થા ના સ્વામી નીલકંઠસ્વરૂપદાસ ની નિશ્રા માં પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ ૨૦૨૦/૨૧ પારિવારિક શાંતિ અભિયાન અંતર્ગત સ્વંયમ સેવકો ને પ્રશિક્ષિત કરતી શિબિર યોજાય.
વર્ષ ૨૦૨૦/૨૧ માં પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ પારિવારિક શાંતિ અભિયાન ની ઉજવણી મહોત્સવ માં સ્વંયમ સેવકો ને શિક્ષિત કરતી શિબિર શહેર ની ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે યોજાય. દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારો માં થી ૧૫૦ થી વધુ ભાઈ બહેનો એ આ તાલીમ શિબિર માં ભાગ લીધો હતો વીડિયો પ્રોજેક્ટર દ્વારા સમાજ સેવી પ્રવૃત્તિ ની બહેતરીન જાણકારી આપતા નિષ્ણાંતો એ સ્વંયમ સેવકો ને પારિવારિક શાંતિ માટે મનનીય માર્ગદર્શન આપ્યું હતું.
રિપોર્ટ : નટવરલાલ ભાતિયા