અરવલ્લી સુરક્ષાસેતુ સોસાયટી તથા જિલ્લા પોલીસ ધ્વારા મહિલા સ્વરક્ષણ તાલીમ શિબિર

સુરક્ષાસેતુ સોસાયટી અરવલ્લી અને અરવલ્લી જિલ્લા પોલીસ આયોજિત મહિલા સ્વરક્ષણ 10દીવસની તાલીમ શિબિરનો ઉદગાટન સમારોહ શેઠ જે. એમ .તન્ના વિધાવિહાર, વાંકાનેરમાં ભિલોડા .P.I.એમ.જી.વસાવા સાહેબની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમા પ્રોગ્રામ કોઓર્ડિનેટર જુજારસિંહજી એ વાંકાનેર પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલ ની 300થી વધુ વિદ્યાર્થીનીઓને સ્વસુરક્ષાના તેમજ ગુડ મેનર્સના વિવિધ પાઠ શીખવ્યા. શાળા પરિવારે ખુબ જહેમત ઉઠાવી કાર્યક્રમ સંપન્ન કર્યો હતો.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)