સમીની કુમાર-કન્યા શાળામાં દાતાશ્રી દ્વારા 1000 દફતરનું વિતરણ

સમીની કુમાર-કન્યા શાળામાં દાતાશ્રી દ્વારા 1000 દફતરનું વિતરણ
Spread the love

સમી ગામના વતની અને ખોજા સમાજના શિક્ષણપ્રેમી દાતાશ્રી રફિકભાઈ ખોજા દ્વારા સમી ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને એક હજારથી વધુ દફતરનું વિતરણ કરવામાં આવેલ હતું. આ પ્રસંગે દાતાશ્રીનું સન્માન સમારંભ પણ રાખેલ જેમાં રામભાઈ પટેલ,શાળાના આચાર્ય રાજેન્દ્રભાઈ,શાળાના રિટાયર્ડ પ્રિન્સિપાલ અકબરભાઈ,વાલી મંડળના પ્રમુખ અજીતભાઈ પરમાર,પન્નાભાઈ,વકિલ દીપકભાઈ ઝવેરી, ઇબ્રાહીમ ઘાંચી, ઇમરાનભાઇ ડેલિકેટ,ઉંમરભાઈ, સલીમભાઈ,ગામના સરપંચ મનુભાઈ તથા રજાકભાઈ ચાવડા, ગામના આગેવાનો અને શાળા પરિવાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગામના જાગૃત આગેવાન મુસ્તુફાભાઇ મેમણ કર્યુ હતું.

Admin

Admin

9909969099
Right Click Disabled!