રાજકોટ શહેર રામનાથપરા બ્રીજમાં ભ્રષ્ટાચાર મોઢું ફાડીને બહાર નિકળયો

રાજકોટના ઐતિહાસીક રામનાથ મહાદેવ મંદિરના આંગણે આજીનદી ઉપર બનતો બ્રીજ પાયેથી જોખમી. હયાત બેઠા પુલની બાજુમાં બનેલા નવા ઉંચા પુલમાં લોટ-પાણી ને લાકડા. તળીયામાં ધુળનાં ઢેફાની ભેળસેળ. પાટુ મારીએ તો પણ પોપડા ખરી જાય. તેવું હલકુ કામ. મહાનગરપાલિકાનો બચાવ. આતો એપ્રોચ રોડ છે. તો શું એપ્રોચ રોડમાં ભ્રષ્ટાચાર ચલાવી લેવાય. રાજકોટની આમ જનતાનો ઉઠતો સવાલ.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)