સુરેન્દ્રનગર જિલ્લા NSUI દ્વારા સંસ્કૃતિ કોલેજ ઓફ થ્રોટ્સમાં હોદ્દેદારોની વરણી

સુરેન્દ્રનગર જિલ્લા NSUI દ્વારા સંસ્કૃતિ કોલેજ ઓફ થ્રોટ્સ માં હોદ્દેદારો ની નિમણૂક આપવા માં આવી જેમાં કોલેજ પ્રમુખ તરીકે કૃષ્ણપાલસિંહ ઝાલા, અને ઉપપ્રમુખ તરીકે પાર્થરાજસિંહ અને લક્કીરાજસિંહ ની નિમણૂક કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માં NSUI જિલ્લા પ્રમુખ ધ્રુવરાજસિંહ ચુડાસમા ઉપપ્રમુખ કૃષ્ણરાજસિંજ ઝાલા મહામંત્રી વિજયરાજસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા આ નિમિતે વિધાર્થીઓ દ્વારા ઢોલ વગાડી ફટાકડા ફોડી હોદેદારો ને આવકાર્યા ત્યાર બાદ ત્યાંથી તમામ કોલેજ માર્ગો પર રેલી અને મુખ્ય માર્ગો પર ફરી હતી.
રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (સુરેન્દ્રનગર)