અમરેલી પોદાર ઈન્ટરનેશનલ સ્કુલ અને જિલ્લા ટ્રાફીક પોલીસ દ્વારા પરીવર્તન ડાઈવ

તા. ૨૫-૨-૨૦૨૦ ના રોજ પોદાર ઈન્ટરનેશનલ સ્કુલ અને જિલ્લા ટ્રાફીક પોલીસ દ્વારા પરીવર્તન ડાઈવ હેઠળ ક્રિએટીવ લાઈફ એન્ડ હેપ્પીનેસ વિષય અંતરગત સિનીયર સિટીજન પાર્ક મા આ કાર્યક્રમનુ આયોજી કરાયુ હતુ. આ કાર્યક્રમ ના મુખ્ય અતીથી પી.એસ. આઈ. શ્રી સાકરીયા સાહેબ હાજરી આપી હતી અને સાકરીયા સારેબે રોડ સેફ્ટી નું માર્ગદર્શન આપ્યું હતુ.
આ કાયક્રમ માં શાળાનાં ધો.૬ ના.વિદ્યાથી ઓએ દેશભક્તિ ગીત ગાયુ હતું બાદ યોગા ટ્રેઈનર રિનાબેન મહેતા દવારા વિદ્યાથીઓને જુમબા ડાન્સ કરાવ્યો હતો. આજના વ્યસ્ત જીવનમાં મુક્ત હાસ્ય શુ છે. તે.વિસરતો જાય છે. ત્યારે હેપ્પી લાઈફનું મહત્વ શાળાના આચાર્ય શ્રી નિસ્ચલ ગુપ્તાએ. સમજાવ્યું હતુ શાળાના છો.૬ થી. ૯ ના. બાળકો એ. હેપ્પી લાઈફના નારા સાથે સિનીયર સીટીજની પાર્કથી નાગનાથ મંદિર સુધી રેલીનું કાઢી હતી.
રિપોર્ટ : જય અગ્રાવત (અમરેલી)