ભાવનગર રોડ મહિકાને ઠેબચડા ગામની વચ્ચે સીમમાં એક બાળક મળી આવ્યું

ભાવનગર રોડ પર મહીકાને ઠેબચડા ગામની વચ્ચે સીમમાં એક નાનું બાળક (ભ્રૂણ) મળી આવેલ છે. પાછળના ભાગે છરીના ઘા મારેલ છે. એક કૂતરું ઉપાડીને જતું હતું. લોકોનું ધ્યાન પડતાં કુતરાને પબ્લિકે ભડાગી ને ૧૦૮ને જાણ કરતા ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ૧૦૮ ટિમ દિવ્યાબેન પાયલોટ જયદીપસિંહ ૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા તેમને સિવિલ હોસ્પિટલ પહોંચાડેલ છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)