લીંબડી જાગરણ મન્ચના કાર્યકરો દ્વારા લવ જેહાદનો કરિયો વિરોધ

લીંબડી જાગરણ મન્ચના કાર્યકરો દ્વારા લવ જેહાદનો કરિયો વિરોધ
Spread the love
  • લીંબડી મામલતદાર ને અપાયું આવેદન પત્ર

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતભરમાં અનેક રીતે હિન્દુ રામાજ પર મુસ્લીમો દ્વારા લવ જેહાદ લેન્ડ જેહાદ અને ધંધા-રોજગાર આયોજન પુર્વક જેહાદ થઈ રહયા છે. સાગ૨પંથી, ખંભાત જેવી જગ્યાએ પુર્વઆયોજીત કાવતરા સાથે હીન્દુ સમાજના લોકોના મકાનો સળગાવી દેવામાં આવ્યા છે. તથા ખંભાત, બોડેલી, છોટાઉદેપુર, ખેડા, નડીયાદ, કચ્છ, ભચાઉં, રાજકોટ, જેતપુર, સુરત, વડોદરા, ચોટીલા, સુરેન્દ્રનગર, લીમડી, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, અમરેલી, મહુવા, બોટાદ, ભાવનગર, વલસાડ, અંકલેશ્વ૨, ગામે ગામ તથા સમગ્ર રાજયમાં લવ જેહાદ અને લેન્ડ જેહાદની ઘટનાઓ બની રહી છે. જે સામે હીન્દુ સમાજને જાગૃત કરવાનું કામ હીન્દુ જાગરણ મંચ કરી રહયુ છે.

તારીખ ૨૩/૦૨/૨૦૨૦ ના રોજ ખંભાતમાં હીન્દુ સમાજના પુર્વઆયોજીત કાવતરા સાથે ૫૦ જેટલા ઘરો પર મુસ્લીમો દ્વારા હુમલો કરવામાં આવ્યો. મીલકતો સળગાવવામાં આવી, લુંટફાટ કરવામાં આવી, ત્યારબાદ હીન્દુ જાગરણ મંચ દ્વારા ભોગ બનનાર હીન્દુઓની માલ-મીલકતના નુકશાનની યોગ્ય રીતે નોધણી થાય તેના પ્રયત્નો થયા.

આ દ૨મ્યાન ૨૫/૦૨/૨૦૨૦ રોજ ખંભાતના સમગ્ર હીન્દુ સમાજ ધ્વારા ખંભાત બંધનું એલાન અપાયુ અને ગવારા ટાવર પારો ૨૫ થી ૩૦ હજાર હીન્દુઓ ભેગા થયા ત્યારે ભોગ બનનાર આકાશીત હીન્દુ સમાજ લોકોએ પોતાની વ્યથા –કથા વર્ણવી અને આમ રામાજ રામમાં મુરતીમે કરેલ હુમલા ખુલ્લા પડી ગયા અને ખંભાત પોલીસની નિષ્ક્રીયતા ખુલો પડી ગઈ.

આ કાર્યક્રમ માં લીંબડી જાગરણ મંચ ના કાર્યકરો માં લીંબડી નગરપાલિકા ના પ્રમુખ ધીરૂભાઇ ખાંદલા, દલસુખભાઈ ચૌહાણ, બીપીનભાઈ પટેલ, આનંદભાઈ રાવલ, ઘનશ્યામસિંહ ઝાલા, કિશોરસિંહ રાણા, રાજુભાઇ ભરવાડ, મોબત સિંહ ગોહિલ, મહેશભાઈ ભરવાડ, ચેતનભાઈ પટેલ, વિજયભાઈ મકવાણા, મહાદેવભાઈ પટેલ, જયદીપસિંહ ઝાલા વિગેરે ઉપસ્થિત રહી લીંબડી મામલતદાર મહાવીરસિંહ ઝાલા ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (લીંબડી)

IMG-20200229-WA0046-0.jpg

Rasik Vegada

Rasik

Right Click Disabled!