કુબલીયાપરા વિસ્તારમાંથી દેશીદારૂ તથા આથો પકડી પાડતી થોરાળા પોલીસ

સુચના અન્વયે તા. ૪.૨.૨૦૨૦ ના રોજ એચ.એલ.રાઠોડ સાહેબની સુચનાથી થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા.૪.૩.૨૦૨૦ ના સવારે ૬.૩૦ થી ૮.૩૦ કલાક દરમિયાન થોરાળા પોલીસ સ્ટેશન. ભકિતનગર પોલીસ સ્ટેશન. કુવાડવા રોડ પોલીસ સ્ટેશન. બી.ડિવિઝન પોલીસ સ્ટેશન. સ્ટાફના માણસો સાથે થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેગા પ્રોહીબેશન ડ્રાયવનુ આયોજન કરી. કુબલીયાપરા વિસ્તારમાં પ્રોહીબેશનના ગુનાઓ અટકાવવા માટે મેગા ડ્રાઈવ કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
આરોપી
- સીતારામભાઈ ધિરૂભાઈ મકવાણા.
- રાધાબેન દિલીપભાઈ મકવાણા.
- રવીભાઈ મણીલાલ ઝાલા.
- દિનેશભાઈ નાથાભાઈ સોલંકી.
રહે. બધા કુબલીયાપરા.
મુદામાલ
- આથો લીટર. ૫૨૦૦ કિ.૧૦.૪૦૦ તથા દેશીદારૂ લીટર.૬૫ કિ.૧૩૦૦.
કામગીરી કરનાર અધીકારીઓ
પોલીસ ઈન્સપેક્ટર જી.એમ.હડિયા તથા પી.ડી.જાદવ તથા એ.એલ.બારસીયા તથા જે.જી.ચોધરી તથા એચ.બી.વડાવિયા તથા પી.બી.જેબલીયા તથા આર.એન.સાંકડીયા તથા આનંદભાઈ પરમાર તથા ભરતભાઈ સોલંકી તથા લાખાભાઈ કળોતરા તથા કનુભાઈ ધેડ તથા નરસંગભાઈ ગઢવી તથા સહદેવસિંહ જાડેજા તથા વિક્રમભાઈ ગરચર તથા પુથવિરાજસિંહ ચુડાસમા તથા જયદિપસિંહ તથા ઉષાબેન પરમાર.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)