ધાનેરા નગરપાલિકા એ વેરા વસુલાત માટે કરી લાલ આંખ.

ધાનેરા નગરપાલિકા એ વેરા વસુલાત માટે કરી લાલ આંખ.
Spread the love
  • આજ રોજ ધાનેરા નગર પાલિકાએ 300 કરતા વધુ વેરા બાકીદારો ને ફટકારી નોટિસ.
  • નોટિસ આપવા છતાં વેરા ન ભરનાર સામે લેસે નગરપાલિકા કડક પગલાં.
  • વેરો ન ભરનાર નું પાણી કનેક્શન કાપવામાં આવશે અને મિલકત ના વોરન્ટ ઇસ્યુ કરવાની કામગીરી શરૂ થશે.
  • નગરપાલિકા નોટિસ બાદ મિલકત જપ્તી યા મિલકત શીલ કરવાની શરૂ કરશે કામગીરી.
  • 300 લોકો ને નોટિસ ફટકારતા અન્ય વેરાબાકીદારો માં ફેલાયો ફફડાટ.

IMG_20200316_160448.jpg

Admin

Fojabhai

9909969099
Right Click Disabled!