રાજુલામાં પૂજ્ય બાપુની કથા ને 15 દિવસ માટે વિરામ

રાજુલામાં પૂજ્ય બાપુની કથા ને 15 દિવસ માટે વિરામ
Spread the love

રાજુલા ચાલતી રામકથા ને આજે 3 દિવસ જેવો સમય થવા જાય છે ત્યારે કોરોના વાયરસ જ્યારે વ્યાપી રહેલ છે સરકાર જ્યારે સાવચેતીના પગલાં લઈ રહી છે ત્યારે આજે પૂજ્ય મોરારીબાપુ એ કથા દરમિયાન લોકો ના આરોગ્ય માટે આ કથા થઈ રહી છે ત્યારે મારે પણ વિચારવું જોવે માટે બાપુએ 15 દિવસ માટે કથા વિરામ આપેલ છે 15 દિવસ બાદ 1 એપ્રિલ ના જે પરિસ્થિતિ હશે તે મુજબ ફરી કથા ચાલુ કરવામાં આવશે.

DFmEUZNXkAIFBg6.jpg

Admin

Yogesh Kanabar

9909969099
Right Click Disabled!