ગાંધીનગરમાં અખબાર વિતરણ બંધ Admin March 23, 2020 Gujarat Spread the love Post Views: 856 ગાંધીનગર શહેરમાં આવતીકાલ સવારથી એટલે કે તા. 24 માર્ચ, 2020થી તમામ અખબારનું વિતરણ બંધ કરવાનો નિર્ણય ગાંધીનગર ન્યૂઝ પેપર એસોસિએશન લીધો છે.