પેટલાદ રામનાથ મંદિર ખાતે કોરોના વાયરસના કેહેરથી બચી શકે તે હેતુથી વિશ્વ કલ્યાણ યજ્ઞ

મળતી માહિતી અનુસાર પેટલાદ રામનાથ મદીર ખાતે જે ભારત સહિત જે કોરોના વાયરસ ની.જે આફ્ત આવી પડી છે ત્યારે જાણીતા બિલ્ડર્સ અને ભોલેનાથ ના ઉપાસક એવા વિપુલભાઈ મોદી ને વિચાર આવ્યો કે જો મહા મુસીબત થી બચવું.હોયતો વિશ્વ કલ્યાણ યજ્ઞ કરવામાં આવે તો આં કોરોના આફત થી બચી શકાય તેવી ભોલેનાથથી પ્રેરણા મળી અને છેલા ત્રણ દિવસ વિશ્વ કલ્યાણ યજ્ઞ ચાલુ છે અને તા.૨૩/૩/૨૦ ના રોજ પૂર્ણાહુતિ થશે પેટલાદ ના વિદ્વાન ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ ચાલુ છે ત્યારે ભૂદેવો આશીર્વાદ આપ્યા હતા કે જે વિશ્વ કલ્યાણ માટે જે આપશ્રી એ કર્યું છે તેના માટે ભગવાન.ભોલેનાથ તમને તંદુરસ્તી તમારા ધન ધાન્ય હંમેશા ભગવાન ભરેલા.રાખે તેવા સર્વે ભૂદેવો એ આશીર્વાદ આપ્યા હતા
પત્રકાર : વિપુલ સોલંકી પેટલાદ/ ભાવેશ પટેલ