મહિલાઓને મફતમાં LPG રસોઈ ગેસ સિલિન્ડર

નાણાંપ્રધાને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 3 મહિના સુધી LPG રસોઈ ગેસ સિલિન્ડર મફત આપવાનું એલાન કર્યું છે જે હેઠળ 8 કરોડ મહિલાઓને ફાયદો મળશે. નાણામંત્રીએ જણાવ્યું કે ઉજ્જવલા યોજના હેઠળ 8 કરોડ બીપીએલ પરિવારોને ત્રણ મહિના સુધી ફ્રી સિલિન્ડર મળશે. તેનાથી દેશના 40 કરોડ પરિવારને ફાયદો પહોંચશે. તમને જણાવી દઈએ કે ઉજ્જવલા યોજના હેઠળ ગ્રાહકોને મળત ગેસ કનેક્શન આપવામાં આવે છે. જોકો આ યોજનામાં બદલાવનો લાભ 1 ઓગસ્ટ 2019થી જોડાવનાર ગ્રાહકોને મળશે. ઓઈલ કંપનીઓએ જુલાઈ 2020સુધી ઈએમઆઈ રિકવરી પ્લાન ટાળવાનો નિર્ણય કર્યો છે.