અમરેલી તાલુકા પોલીસ ટીમ દ્વારા બિસ્કીટ એન્ડ પાણીની વ્યવસ્થા

અમરેલી તાલુકા પોલીસ ટીમ દ્વારા બિસ્કીટ એન્ડ પાણીની વ્યવસ્થા
Spread the love

હાલ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાનો કાળો કેર વરસી રહ્યો હોય તે સમયે અમરેલી જિલ્લા પોલીસ વડા શ્રી નિરલિપ્ત રાઇ સાહેબની સૂચના અનુંસાર અમરેલી તાલુકા પોલીસની ટિમ દેવળીયા ગોખરવાળા ગામ ના રોડ પર પેટ્રોલીંગમા હોઈ ત્યારે.50 જેટલા બાર ગામના મજૂર લોકો ને પગપાળા ચાલતા જોયાની સાથે જ અમરેલી તાલુકા પોલીસ ટીમ દ્વારા બિસ્કીટ એન્ડ પાણીની વ્યવસ્તા કરતા નજરે પડે છે. આવા જાબજ પોલીસ આધિકારીઓને લાખ લાખ સલામ જે પોતાની ફરજ સાથે પોતાનું માનવ સેવા એ જ પ્રભુસેવા તેનું ઉદારહણ આપી રહી છે.

રિપોટ : ભાવેશ વાઘેલા (અમરેલી)

CollageMaker_20200329_153623051-0.jpg

Rasik Vegada

Rasik

Right Click Disabled!