ઉપલેટામા કોરોના વાયરસ (COVID-19) ન ફેલાય તે અંગે ડ્રોન કેમેરાથી નજર રાખવા કાર્યવાહી કરતી પોલીસ

ઉપલેટામા કોરોના વાયરસ (COVID-19) ન ફેલાય તે અંગે ડ્રોન કેમેરાથી નજર રાખવા કાર્યવાહી કરતી પોલીસ
Spread the love

રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબની સુચનાથી તથા મદદનીશ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી સાગર બાગમાર સાહેબ જેતપુર વિભાગ જેતપુરના માર્ગદર્શન હેઠળ હાલમા વિશ્વભરમા નોવેલ કોરોના વાયરસ COVID – 19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વીક મહામારી જાહેર કરેલ છે તેમજ ભારત સરકારશ્રી દ્વારા સંપુર્ણ ભારતમા લોકડાઉન અમલમા હોય જે બાબતે તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ તથા રહેણાંક વીસ્તારના મહોલ્લા તથા સોસાયટીમા નોવેલ કોરોના વાયરસ COVID–19ને ફેલાવતો અટકાવવા માટે ઉપલેટા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર શ્રી વી.એમ.લગારીયા સાહેબ દ્વારા પો.સ્ટે. વિસ્તારમા ડ્રોન કેમેરાથી લોકોની ભીડ એકઠી થતી જગ્યાઓ ઉપર નજર રાખવા કાર્યવાહી કરેલ છે.

રિપોર્ટ : વિપુલ ધામેચા (ઉપલેટા)

VideoCapture_20200331-125414-0.jpg

Admin

Vipul Dhamecha

9909969099
Right Click Disabled!