પેટલાદ ના યુવાન હાલ (લંડન) જીતેન પારેખની દરિયાદિલી

પેટલાદ હાલ લંડન તે છેલા બાર વર્ષથી રહે છે જે દેશમાં હાલત કોરોનામાં ૨૧ દિવસનું લોક ડાઉન માં નડિયાદ સ્થિત મકાન તથા દુકાનનું બે મહિનાનું ભાડું માફ કર્યું તેમ તેવો મને લંડનથી વિડ્યો. કોલિંગ કરીને નવા ભાડુઆતને જ્યાં સુધી પરિસ્થિતિ નિયંત્રણમાં ના આવે ત્યાં સુધી ભાડું નહિ લેવાનો નિર્ધાર કર્યો છે સાથે સાથે સર્વ મકાન માલિક તથા દુકાનનું ભાડું ના લેવા વિનતી કરી છે.
પત્રકાર : વિપુલ સોલંકી (પેટલાદ)