કોરોના સામે લડવા નાણાકીય મદદ કરી રહયું છે IMF

કોરોના સામે લડવા નાણાકીય મદદ કરી રહયું છે IMF
Spread the love

વોશિંગ્ટનઃ આંતરરાષ્ટ્રીય મોનિટરી ફંડ (IMF) અને વિશ્વ બેન્કે વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાઇરસને રોકવાના પ્રયાસોને મજબૂત કરવા માટે વિકાસશીલ દેશો અને ઓછી આવકવાળા દેશોને ઇમર્જન્સી ફંડ આપી રહ્યા છે. બંને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ ઇમર્જન્સી ફંડ પ્રાપ્ત કરનારા દેશોની ક્ષેત્રવાર એક યાદી જાહેર કરી હતી.ભારતને એક અબજ ડોલરની મદદઆફ્રિકામાં ઇથિયોપિયોને વર્લ્ડ બેન્ક પાસેથી 82.6 મિલિયન ડોલર, ચાડને IMF પાસેથી 115 મિલિયન ડોલર, જિબ્રુતીને પાંચ કરોડ ડોલર, ઘાનાને 35 મિલિયન ડોલર તથા કેન્યાને 50 મિલિયન ડોલર, ભારતને એક અબજ ડોલર, પાકિસ્તાનને 200 મિલિયન ડોલર તથા શ્રીલંકાને 128.6 મિલિયન ડોલરની મદદ મળી છે.

લેટિન અમેરિકા તથા કેરેબિયન દેશોમાં આર્જેન્ટિનાને વિશ્વ બેન્ક પાસેથી 35 મિલિયન ડોલર, ઇક્વાડોરને 20 મિલિયન ડોલર, હોન્ડુરસને 143 મિલિયન ડોલર તથા પેરાગ્વેને 20 મિલિયન ડોલરની મદદ મળી છે. યુરોપ અને સેન્ટ્રલ એશિયાને દેશોમાં અલ્બાનિયાને IMFએ 190.05 મિલિયન ડોલર, કોસોવાને 56.5 મિલિયન ડોલર અને ઉત્તર મેસિડોનિયોને 191.83 મિલિયન ડોલરની મદદ મળી છે. આ ઉપરાંત એશિયાના દેશોમાં અફઘાનિસ્તાનને વિશ્વ બેન્ક પાસેથી 100.4 મિલિયન ડોલર, કમ્બોડિયાને 20

bneGeneric_IMF_AGM__Cropped.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!