સોનાસણ (સોનગઢ) ગામે કોરેન્ટાઇન ડ્યુટી

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદના માઢા ગામમાં એક ચોત્રીસ વરસની મહિલાને કોરોના રોગના કારણે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને તંત્ર એ એલર્ટ બની સમગ્ર વિસ્તાર ને અવર જવર વિહિન જાહેર કરી બાકીના ને સારવાર અને કોરોનટાઈન કરવામાં આવ્યા છે જે પૈકી અઢાર જેટલા વ્યક્તિ ઓને સોનાસણ સોનગઢ પાસે ની સાબરગ્રામ વિધાપીઠ માં કવોરેન્ટાઈન હેઠળ અને માત્ર દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે ત્યા રહેવા જમવાની તમામ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે પોલીસ બંદોબસ્ત અને મેડીકલ સ્ટાફ દ્વારા મેડીકલ સેવાઓ તેમજ પંચાયત સહિતનો સ્ટાફ હાજર રહી સેવાઓ અપાઈ રહી છે.
મનુભાઈ નાયી (પ્રાંતિજ)