પ્રાંતિજ શેલ્ટર હાઉસમાં અમૃતપેય ઉકાળા, આયુર્વેદિક દવા તથા માસ્કનું વિનામૂલ્યે વિતરણ

આજ રોજ પ્રાંતિજ ખાતે આવેલ શ્રીમતી એમ.સી. દેસાઈ કોલેજમાં બનાવેલ પદયાત્રી શેલ્ટર હાઉસમાં કોરોના સામે રોગ પ્રતિરોધક શક્તિ વધે તે માટે સરકારી આયુર્વેદ દવાખાનું સોનાસનના ડૉ અંકિતાબેન, ડૉ. હિના બેન તથા મંગલોદય સેવા પ્રતિષ્ઠાન સંચાલિત કામધેનુ ગૌશાળા પ્રાંતિજના મહંત શ્રી સુનિલદાસ મહારાજ, જાયન્ટ્સ ગૃપ પ્રાંતિજ, હાર્દિક બ્રહ્મભટ્ટ દ્વારા અમૃતપેય ઉકાળા, આયુર્વેદિક દવા તથા માસ્કનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.
મનુભાઈ નાયી (પ્રાંતિજ)