અંબાજીના શેલ્ટર હોમમાં કોરેન્ટાઈન કરાયેલા લોકોમાં ભેદભાવ રખાતા હોવાનો આક્ષેપ

અંબાજીના શેલ્ટર હોમમાં કોરેન્ટાઈન કરાયેલા લોકોમાં ભેદભાવ રખાતા હોવાનો આક્ષેપ
Spread the love

શક્તિ ભક્તિ અને પ્રકૃતિ નું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાન સરહદ પર આવેલું છે, હાલ સમગ્ર દેશમાં લોક ડાઉન 17 મે સુધી લંબાવવામાં આવ્યું છે. ત્યારે યાત્રાધામ અંબાજીમાં ત્રીજા રાઉન્ડના લોકડાઉનલોડ બાદ અંબાજીમા સ્થાનિકલોકો જે બહારથી આવ્યા છે તેઓ ને પોતાના ઘરે ન રહેવા દઈ સરકારી આશ્રમ માં નિયમને લઈ વિવિધ વિસ્તારોમાંથી આવેલા 50 જેટલા લોકોને અંબાજી corentin કરાયા છે જેમાં ગ્રીન ઝોન માતી આવેલા હોય રેડ ઝોનમાં આવેલા હોય કે પછી હોસપોટ વિસ્તારમાંથી આવેલા લોકોને તમામને એક સાથે રાખવામાં આવી રહ્યા છે કોરેન્ટીન કરેલા શેલ્ટર હોમ માં ભારે ગંદકી રહેતી હોવાની પણ ફરીયાદ કરી છે જ્યાં લોકો એક સાથે રાખવાના નિયમછે પણ કેટલાક લોકોને અન્ય સ્થળે હોટલ ગેસ્ટ હાઉસોમાં પણ મોકલી દેતા હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી.

અહી રોકાયેલા લોકો માટે નિયમ બધા માટે સરખો રાખો આ તો બધાને સાથે કોરેન્ટાઈ કરો અથવા પોતાના ઘરે જ કોરેન્ટીન કરવા જોઈએ આ શેલ્ટર હોમ માં બોલાવીને અન્યાય કરી રહ્યા હોવાની ફરીયાદો ઉઠી રહી છે અહીંયા શેલ્ટર હો માં આ લોકો જે ગ્રીન ઝોન માથી આવેલા હોય તેઓ ને સાચવા લાવવામાટે લાવાવમાં આવ્યા છેકે બીમાર કરવા તેવો પણ આક્ષેપ ગોવા થી આવેલ સ્થાનિક રહેવાસી રીપલ રમેશ નાઈ દ્વારા કરવામાં આવ્યા છે આ સમગ્ર મામલે અંબાજી ગ્રામ પંચાયતમાં સેક્રેટરી ને પુછતા તેમને પણ કાંઈ પણ કહેવાનુ ટાળ્યુ હતુ આ સેલ્ટર હોમ ખાતે ચાર દિવસથી કોરેન્ટાઈન કરેલો લોકોની હાલત જોવા માટે એક પણ અધિકારી ફરક્યા ન હોવાની પણ બૂમરાણ ઉઠવા પામી છે.

IMG-20200511-WA0057-0.jpg IMG-20200511-WA0058-1.jpg

Amit Patel

Amit

Right Click Disabled!