અરવલ્લી જિલ્લા કોગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા બસભાડુ-રેલવે ભાડું કોગ્રેસ દ્વારા વ્યવસ્થા કરશે તેવી રજુઆત

અરવલ્લી જિલ્લા કોગ્રેસ સમિતિના પ્રમુખ કમલેન્દૃસિહ પુવાર, મોડાસાના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ઠાકોર, માલપુર-બાયડના ધારાસભ્ય શ્રી જશુભાઇ પટેલ, આજરોજ અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી અમૃતેશ ઔરંગાબાદર સાહેબ સાથે રૂબરૂ મળી પરપ્રાંતીય શ્રમિક,મજદુર,કારીગરી જે લોકડાઉન માં ફસાયેલા છે, તેમને પોતાના વતનમાં પરત જવા માટે કોગ્રેસ દ્વારા બસભાડુ-રેલવે ભાડું જે સરકારી ધારાધોરણ મુજબ ચુકવાનુ થશે તે કોગ્રેસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે તેવી રજુઆત કલેક્ટર શ્રી સામે કરવામાં આવી છે.
પ્રમુખ -કમલેન્દૃસિહ પુવાર
અરવલ્લી જિલ્લા કોગ્રેસ સમિતિ
ધારાસભ્ય શ્રી-રાજેન્દ્રસિંહ ઠાકોર-મોડાસા
ધારાસભ્ય શ્રી-જશુભાઇ પટેલ-માલપુર-બાયડ
રીપોટૅ : મનોજ રાવલ (ધનસુરા)