તા.૨૧ જૂન અમાસના સૂર્યગ્રહણ હોવાથી અંબાજી મંદિરમાં આરતી-દર્શનના સમયમાં ફેરફાર

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વરા અખબારી યાદીમા જણાવ્યું છે કે, તા.૨૧ જૂન ૨૦૨૦ રવિવારને જેઠ વદ-૩૦ (અમાસ)ના રોજ સૂર્યગ્રહણ હોવાથી ધાર્મિક નિયમો મુજબ અંબાજી માતા મંદિર, અંબાજીમાં આરતી તથા દર્શનમા સમયમા ફેરફાર રહેશે.
રાજભોગ/આરતી- ૦૩:૩૦ થી ૦૪:૦૦
દર્શન બપોરે- ૦૪:૦૦ થી ૪:૩૦
મંદિર મંગળ- ૦૪:૩૦ થી ૦૭:૦૦
સંધ્યા આરતી- ૦૭:૦૦ થી ૦૭:૩૦
સાંજના દર્શન- ૦૭:૩૦થી ૦૮:૧૫
મંદિર મંગળ રાત્રે ૦૮:૧૫ કલાકે. તા.૨૦/૦૬/૨૦૨૦ના રાત્રે ૮:૧૫ કલાકેથી તા.૨૧/૦૬/૨૦૨૦ના બપોરના ૩:૩૦ કલાક સુધી મંદિર બંદ રહેશે.