દાંતા તાલુકાના જામરુ ગામમાં ન્યાય માટે મૃતદેહને 20 માસ શૌચાલયમાં સાચવ્યો

દાંતા તાલુકાના જામરુ ગામમાં ન્યાય માટે મૃતદેહને 20 માસ શૌચાલયમાં સાચવ્યો
Spread the love
  • દાંતા તાલુકાના જામરું ગામમાં 20 માસ થી લાશ પડી છે અને આ સમગ્ર મામલાની જવાબદાર છે હડાદ પોલીસ ૨૦ માસ અગાઉ મૃતકના પિતાએ હડાદ પોલીસ મથકે ન્યાય માટે રાવ માંગી હતી પરંતુ એફ.એસ.એલ.ના રિપોર્ટ ના બહાના કાઢી અને પોલીસે આજે ૨૦ માસ બાદ પણ પડી રહેલી લાશનો નિકાલ કરવાની કોઈ પણ કાર્યવાહી કરી નથી

27/8/2018 ના રોજ હત્યા ના આક્ષેપ સાથે મૃતક ના પિતા એ દીકરા ના ન્યાય માટે લેખિત રજુઆત કરી હતી જોકે હડાદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી અને સમગ્ર પ્રકરણ પણ ની જવાબદાર છે હડાદ પોલીસ જોકે મૃતકના પિતાએ 20 માસ અગાઉ હડાદ પોલીસ મથકે ન્યાય માટે ની ઉઘરાણી કરી હતી પરંતુ એફ.એસ.એલ રિપોર્ટ નું બહાનું કાઢી અને હડાદ પોલીસે મૃતકના પિતા ને રજ લાવ્યા હતા આજે ૨૦ માસ જેટલો સમય થઈ ગયો છે ત્યારે દાંતા તાલુકાના જામરૂ ગામે 20 માસ અગાઉ થયેલી હત્યા ની લાશ હજુ પણ તેના પિતાએ ઘર પાસે આવેલા શોચાલય માં મૂકી રાખી છે રોજ દીકરાના મૃતદેહ નું મોઢું જોઈએ ને પછી જ જમવાનું બનાવે છે. 20 માસ થી ન્યાય માટે ઝંખતા આ પિતાએ દીકરાની લાશની અંતિમવિધિ પણ કરી ન હતી અને ન્યાય માટે રજૂઆતો કરી હતી.

આખરે ૨૦ માસ જેટલો સમયગાળો થઈ ગયો છે હડાદ પોલીસે ૨૦ માસ સુધી આ મૃતકના પિતા ન્યાય માટે લડી રહ્યા છે ત્યારે સવાલ એ થાય છે કે મૃતકના ન્યાય માટે જવાબદાર કોણ આટલા સમય સુધી લાશ પડી રહી છે તેના માટે જવાબદાર કોણ માત્ર પાંચ મિનિટનું કહી અને ઘરેથી ગયેલો દીકરો ૨૦ માસ અગાઉ મૃત હાલતમાં મળી આવ્યો હતો ત્યારે ૨૦ માસથી શૌચાલય માં પડેલી લાશનું જવાબદાર કોણ શા માટે નથી મળ્યો મૃતક ના પિતાજી ન્યાય તો બીજી તરફ પોલીસે જે તે સમયે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો હતો મૃતદેહનું પી.એમ કરાવી અને તેના વાલીવારસોને તેની લાશ સોંપી હતી પરંતુ વાલી વારસો એ ન્યાય માટે ૨૦ માસથી લાશને પોતાના ઘરના શૌચાલય માં પડી રાખી છે જોકે હવે પોલીસે લાશ ના નિકાલ કરવા માટે પણ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

IMG-20200615-WA0055-2.jpg IMG-20200615-WA0052-1.jpg IMG-20200615-WA0053-0.jpg

Amit Patel

Amit Patel

Right Click Disabled!