9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની જાહેર રજા માટે માંગ
સરડોઈ : સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તા. ૯ ઓગષ્ટને વિશ્વ આદિવાસી દિવસ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પારગી એ રાજ્ય ના મુખ્ય વિજય રૂપાણીને આ દિવસ સે આદિવાસી સમાજ ના સન્માનમાં જાહેર રજા જાહેર કરવા માટે માંગ કરી છે. રાજ્ય માં આદિવાસી સમાજની બહોળી વસ્તી છે તેને ધ્યાનમાં રાખી ૯ઓગષ્ટ આદિવાસી દિવસ નિમિતે જાહેર રજાની માંગ છેલ્લા બે વર્ષ થી થઇ રહી છે.
દિનેશ નાયક (સરડોઈ)