સાબરકાંઠા LCBએ જાદર પોલીસ ગુન્હામાં ભોગ બનનાર સાથે ફરતા આરોપીને ધાંગધ્રા તાલુકામાંથી ઝડપ્યો

સાબરકાંઠા LCBએ જાદર પોલીસ ગુન્હામાં ભોગ બનનાર સાથે ફરતા આરોપીને ધાંગધ્રા તાલુકામાંથી ઝડપ્યો
Spread the love

સાબરકાંઠા પોલીસ અધિક્ષક શ્રી. ચૈતન્ય મંડલીક એ સાબરકાંઠા જિલ્લામાં નાસતા ફરતા ઇસમોને પકડી તથા ભોગ બનનારને શોધી કાઢવા અસરકારક કામગીરી કરવા આપેલ સુચના મુજબ શ્રી. એમ.ડી.ચંપાવત પો.ઇન્સ.એલ.સી.બી.ના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી બી.યુ.મુરીમા પેરોલ ફર્લો સ્કોડ એલ.સી.બી. તથા એએસઆઇ ઇન્દ્રસિંહ એ.એસ.આઇ દલજીતસિંહ, હેકો રજુસિંહ, હેકો ધર્મેન્દ્રસિંહ, એ.એસ.આઇ સંજયભાઇ આ.પો.કો નિરીલકુમાર ડ્રા.પોકો હનુમંતસિંહ વિગેરે સ્ટાફના માણસો દ્રારા બાતમી હકીકત મેળવી જાદર પોસ્ટે. ફ.ગુ.ર.નં.૧૧૨૦૯૦૨૪૨૦૦૦૦૭/૨૦ ઇપીકો ક.૩૬૩,૩૬૬ મુજબના કામના નાસતા ફરતા આરોપી મહુલભાઇ વાલજીભાઇ નાયકા રહે. થાંભલા (અજવા) તા. જેતપુરપાવી જી. છોટા ઉદેપુર હાલ રહે. જીવા તા. ધાંગધ્રા જી. સુરેન્દ્રનગર નાનો તથા આ ગુન્હાના કામે ભોગ બનનાર જીવા ગામ હોવાની ચોક્કસ બાતમી આધારે આજરોજ ક.૧૪/૩૦ વાગે જીવાગામ તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગરથી સી.આર.પી.સી.કલમ ૪૧(૧)આઇ મુજબ અટક કરી મહિલા પો.સ્ટે. આગળની કાર્યવાહિ માટે સોંપવામાં આવેલો.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG-20200807-WA0220.jpg

Admin

Kuldip Bhatia

9909969099
Right Click Disabled!