Post Views:
374
ચોમાસામાં જ્યારે વરસાદ આવતો હોય ત્યારે વૃક્ષારોપણ કરવું વધારે યોગ્ય ગણાય. દામનગરમા વૈજનાથ મંદીર -અજમેરા શોપિંગ સેંટરની સામે ડિવાઈડરમા દામનગર શહેર ભા. જ. પ. પ્રમુખ પ્રિતેશ નારોલા અને કાર્યકર્તાઓએ વૃક્ષારોપણ કરી લોકોએ વધુમાં વધું વૃક્ષોનું રોપણ કરવા આહવાહન કરેલ.
અહેવાલ : અતુલ શુકલ