ડાંગ : સલાહ-બચાવ-મદદ સૂચના માર્ગદર્શન હેઠળ 181 હેલ્પલાઇન દ્વારા મહીલા શિક્ષણ દિવસની ઉજવણી

ડાંગ : સલાહ-બચાવ-મદદ સૂચના માર્ગદર્શન હેઠળ 181 હેલ્પલાઇન દ્વારા મહીલા શિક્ષણ દિવસની ઉજવણી
Spread the love

મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લામાં મહીલા અને બાળ વિકાસ વિભાગ તરફથી મહીલા સશકિતકરણ પખવાડિયુ ઉજવાય રહુ છે જેના ભાગરૂપે વેબિનારના માધ્યમ થી મહીલા શિક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોરોના જેવી મહામારી બિમારીને લઇ સોશિયલ ડિસ્ટન્સની તકેદારીના ભાગરૂપે ઓછી સંખ્યામાં જ બહેનોને શિક્ષણ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ડૉ.રાજુલ દેસાઇ, સભ્ય શ્રી નેશનલ મહીલા આયોગ ન્યુ દિલ્હી અને શ્રીમતી લીલાબેન અંકોલીયા, અધ્યકક્ષ રાજય મહીલા આયોગ તરફથી મહીલાઓને વેબિનાર ના માધ્યમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સફળ બનાવવા ડાંગ ૧૮૧ કાઉન્સેલર દીપિકા ગામીત અને ગ્રીસમાં પટેલ હાજર રહ્યા હતા.

રિપોર્ટ : વનરાજ પવાર (ડાંગ)

Screenshot_20200809_154714.JPG

Admin

Vanraj Pavar

9909969099
Right Click Disabled!