કરછના આદિપુર ખાતે 74મા સ્વતંત્ર દિવસની ઉજવણી

કરછના આદિપુર ખાતે 74મા સ્વતંત્ર દિવસની ઉજવણી
Spread the love

કરછ જીલ્લાના આદિપુર ખાતે 74 મા સ્વતંત્ર દિવસની ઉજવણી પ્રદેશ અધ્યક્ષ શ્રી ધરમેન્દ્ર ભાઈ પટેલ સાહેબની સુચનાથી જીલ્લા પ્રમુખ શ્રી દિલીપ ભાઈ ગોર ની દેખરેખ હેઠળ કચ્છ જિલ્લા ઉપાધ્યક્ષ મેઘરાજ ભાઈ ગઢવીના માર્ગદર્શન અને મહેન થી આદિપુર ખાતે સમગ્ર કાર્યક્રમ યોજવામા આવ્યુ હતુ. આ તકે ગાધીધામ તા.મંત્રી રાહુલભાઈ કરછ જીલ્લા પ્રભારી ભાગચંદભાઈ ધવન કરછ જીલ્લા પ્રવકતા દિપકભાઈ ગઢવી રામભાઈ ગઢવી શકિતભાઈ ગઢવી શિગંર હરેશભાઈ ગઢવી મિડીયા સેલ હરીભાઈ ગઢવી શિગર રજેશ ગઢવી /ગાધીધામ મંત્રી બબીબેન નિલમબેન લાલવાળી જયશ્રીબેન ગઢવી સહિત મોટી સંખ્યામાં કાર્કર્તાઓ ઊપસ્થિત રહ્યાહતા તો આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી આદિપુર તેમજ અખંડ ભારત રાષ્ટ્રીય સંઘના સયુક્ત ઊપક્રમેયોજવામા આવ્યુહતુ જેમા નગરપાલિકા ઉપાધ્યક્ષ દિવયાબા જાડેજા સહીત બીજેપી ના હોદેદારો કાર્યકર્તાઓ ઊપસ્થિત રહ્યા હતા તો અખંડ ભારત રાષ્ટ્રીય સંઘ ના કચ્છ જીલ્લા અધ્યક્ષ અનિવાર્ય સંજોગોવસાત ઉપસ્થિત ન રહીસક્યા હતા ત્યારે સફડ કાર્યક્રમ બદલ સુભકામનાઓ પાઠવી હતી.

રીપોર્ટ : કૌશિક રોશીયા

IMG-20200815-WA0011-1.jpg IMG-20200815-WA0015-0.jpg

Admin

Kaushik Roshiya

9909969099
Right Click Disabled!