*અમદાવાદ માં એક શોપિંગ કોમ્પ્લેક્ષ ધરાસાઈ એકનું મોત

*અમદાવાદ માં એક શોપિંગ કોમ્પ્લેક્ષ ધરાસાઈ એકનું મોત
Spread the love

અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં બે માળના શોપીંગ કોમ્પલેક્ષનો એક ભાગ ધરાશાયી થયો હતો. કુબેરનગર ના A- વોર્ડ પાસેની ઘટના છે. ગત મોડી રાત્રે 1 વાગ્યાની આજુબાજુની આ ઘટના છે. ધડાકા ભેર કોમ્પલેક્ષ પડતા આસપાસ ના રહીશો માં ફફડાટ વ્યાપી ગયો હતો અને ઘટના સ્થળે દોડી આવ્યા હતા સૂત્રોના જણાવ્યા મુજબ સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડ ના 7 કલાક ના રેસ્ક્યુ ઓપરેશન બાદ 2 લોકો ને ગંભીર હાલતમાં બહાર કાઢવામાં આવ્યા, અને એક નુ મોત નીપજ્યું હતું.

રિપોર્ટ : ગોહેલ સોહીલ કુમાર

IMG-20200828-WA0022-2.jpg IMG-20200828-WA0019-1.jpg IMG-20200828-WA0021-0.jpg

Admin

Sohilkumar Gohel

9909969099
Right Click Disabled!