વડાલી ખાતે યોજાઈ યુથ કોંગ્રેસની મીટીંગ

વડાલી તાલુકા પંચાયત ખાતે આજે તાલુકા પંચાયત પ્રમુખ વિજયભાઇ પટેલ અને જિલ્લા યુથ કોંગ્રેસ ના પ્રમુખ પ્રિયવદન ભાઈ જિલ ભાઈ ની સાથે મહેશભાઈ દેસાઈ ની સાથે અજીતસિંહ તથા દર્શનભાઈ સાથે વડાલી તાલુકા યુથ કોંગ્રેસના શહેર પ્રમુખ રમેશભાઈ સગર તથા યુથ કોંગ્રેસના પ્રમુખ અરુણ ભાઈ તથા પૂર્વ પ્રમુખ સુરેશ સોલંકી કમલેશજી ઠાકોર તથા યુથ કોંગ્રેસના તમામ હોદ્દેદારો ની હાજરીમાં આજ ના સમયમાં વડાલી તાલુકા યુથ કોંગ્રેસનું માળખું વધુ મજબૂત થાય અને આવનારા સમય માં તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થાય એમ ઇન્દ્ર વંદન ભાઈ અને વિજય ભાઈ પટેલે સંયુક્ત રીતે ઉપસ્થિત તમામ વડાલી તાલુકાના કોંગ્રેસના કાર્યકરોને જણાવ્યું હતું.