વિજયનગર તાલુકમાં ઓક્સિજન ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવી

આજ રોજ સાબરકાંઠા જિલ્લા ના વિજયનગર તાલુકામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે શ્રી ચંદુભાઈ પટેલની વરણી કરવામાં આવી છે.એમના દ્વારા વિજયનગર તાલુકામાં ઓક્સિજન ટેસ્ટ ની કામગીરી હાથ ધરવામાં આવી છે . વિજયનગરના પ્રમુખ શ્રી ચંદુભાઇ પટેલ દ્વારા માં કરવામાં આવી છે. સમગ્ર વિજયનગર.તાલુકા ને ઓક્સિજન ટેસ્ટ કરીને કોરોના ભયમાંથી મુક્ત કરવાનો એક આમ આદમી પાર્ટી નો સફળ પ્રયાસ છે.
રિપોર્ટ : કિરણ ખાંટ